pavitra Mahaprayan - પવિત્ર મહાપ્રયાણ

 
 

Param Krupaludev Param Prayan Parva 2026

Pavitra Mahaprayan

The drama is inspired by the life and teachings of Shrimad Rajchandraji, especially his final years, which offer profound clarity on the path to moksh and inner awakening.

The play focuses on the last 3–4 years of Shrimadji’s life, portraying select life incidents along with meaningful interactions with mumukshus. Through their sincere questions and His compassionate, enlightening responses, the drama reveals the essence of the true path to liberation, culminating in His sacred Mahaprayan.

પવિત્ર મહાપ્રયાણ

આ નાટક શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ઉપદેશોથી પ્રેરિત છે, ખાસ કરીને તેમના અંતિમ વર્ષો, જે મોક્ષ અને આંતરિક જાગૃતિના માર્ગ પર ગહન સ્પષ્ટતા પ્રદાન કરે છે.

આ નાટક શ્રીમદ્જીના જીવનના છેલ્લા ૩-૪ વર્ષો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં મુમુક્ષુઓ સાથેના અર્થપૂર્ણ વાર્તાલાપ સાથે તેમનાં જીવનના પસંદગીના બનાવો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. મુમુક્ષુઓના નિષ્ઠાવાન પ્રશ્નો અને પરમ કૃપાળુ દેવના કરુણાપૂર્ણ, જ્ઞાનવર્ધક પ્રતિભાવો દ્વારા, નાટક મુક્તિના સાચા માર્ગનો સાર પ્રગટ કરે છે, જે તેમના “પવિત્ર મહાપ્રયાણ"માં પરિણમે છે.