Paryushan Mahaparva 2020

We bring you this unique online Paryushan Mahaparva programme. Paryushan is a festival of forgiveness. It is a time to reflect on the year and repent for any hurt caused through mind, body and speech. It is a time to control one’s senses, withdraw one’s awareness from the wants, the likes and the dislikes and to strive for inner equanimity, stillness and peace. It is a time to stop the influx of karmas and to shed those that are bound. This is a powerful opportunity for transformation. Build your will-power and inner strength. Keep your end goal in focus and strive with conviction and enthusiasm.

અમો આપને માટે એક વિશિષ્ઠ “ઓનલાઈન પર્યુષણ મહાપર્વ કાર્યક્રમ” લઈને આવી રહ્યા છીએ. પર્યુષણ એ ક્ષમાપનાનું પર્વ છે. પરિવર્તન માટે મુમુક્ષુઓને મળતી આ એક અમૂલ્ય તક છે. આ સમય છે વર્ષ દરમિયાન કરેલા કાર્યો પર ચિંતન કરવાનો અને મન, વચન તેમજ કાયા થકી જો કોઈને જરા પણ અશાતના પહોંચાડી હોય, તો તે માટે પ્રાયશ્ચિત કરવાનો. રોજ રાત્રે સૂતાં પહેલાં દિવસ દરમ્યાન થયેલી ઘટનાઓ વિષે વિચારીને અવલોકન કરવું. ઇન્દ્રિયોના વિષયો દ્વારા હું કેટલો અધિક પ્રભાવિત-પ્રલોભિત થયો? કષાયજન્ય પરિણામો કેટલાં કર્યાં? સંસારમાં હું મોહભાવ સાથે કેટલો તણાયો? મનમાં કેવા વિચારો અને ભાવો ચાલ્યા? શું વાણી દ્વારા હું મીઠું અને સત્ય વચન બોલ્યો હતો ખરો? અનેક રીતે આત્માને તાવી જોવો. અને ભૂલ-અપરાધ થયા હોય, તો તે દોષ ફરી ન થાય તેની કાળજી લેવી, તેવો સંકલ્પ કરવો.

We will share a daily programme of

  • inspirations for forgiveness and reflection.

  • swadhyay by Param Pujya Bhaishree who has chosen and emphasised the importance of the topic of Samyaktva na Lakshano.

  • swadhyay by Param Pujya Bapuji: explaining an Anandghanji Mahararaj Chovisi Stavan

  • Live Pratikraman

  • Pachkaans given by Param Pujya Bhaishree

  • Evening Bhakti

Online resources

  1. Kalpasutra

  2. Pachkaans - Param Pujya Bhaishree’s online pachkaan

  3. Bruhad Alochana



Day 1

 

Paryushan Contemplation - 1

ચિંતન માટે પ્રેરણાદાયક વિચાર ૧

Morning Swadhyay - Param Pujya Bhaishree

  • Topic: Namutthunam Sutra

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સવારનો સ્વાધ્યાય

  • વિષય : નમુત્થુણં સૂત્ર

Morning Pachchkhan

સવારના પચ્ચખાણ

Afternoon Swadhyay - Param Pujya Bapuji

  • Introduction to Anandghanji chovisi and importance of Shree Jineshwar Bhagwan Bhakti.

  • Shree Rushabhdev Bhagwan Stavan - Anandghanji Maharaj Chovisi

પરમ પૂજ્ય બાપૂજી દ્વારા સ્વાધ્યાય

  • આનંદઘનજી મહારાજ ચોવીસીનો પરિચય અને માહાત્મ્ય

  • શ્રી ઋષભદેવ ભગવાનનો સ્તવન

Param Pujya Bapuji’s background to Anandghanji Chovisi and importance of Shree Jineshwar Bhagwan Bhakti

Pratikraman - - (7:30 PM Indian Standard Time)

  • Evening Pachchkhan are within the Pratikraman towards the beginning.

  • You can watch this later for international Mumukshu

પ્રતિક્રમણ

  • સાંજના પચ્ચખાણ પણ આ સમયે આપવામાં આવશે.

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

  1. Rushabh Jineshwar Pritam Mahro re

    • Shree Rushabhdev Bhagwan - Anandghanji Maharaj Stavan

    • Sung by Paarul

  2. Dhruv Pad Rami Ho Swami Mahra

    • Shree Prashvanath Swami - Anandghanji Maharaj Stavan

    • Sung by Br Minalben

  3. Mara Manana Mandiriye Padharo Mara Vahala, Adeshwar Alabela

    • Br Vikrambhai, Yashica

Rushabhdev Bhagwan Anandghanji Stavan Lyrics.jpg
Parshvanath Bhagwan Anandghanji Maharaj Stavan Lyrics.jpg

Day 2

Paryushan Contemplation - 2

ચિંતન માટે પ્રેરણાદાયક વિચાર - 2

Swadhyay - Day 2 - Param Pujya Bhaishree

  • Topic: Samyaktva na Lakshano - part 1

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : સમ્યકત્વના લક્ષણો - ભાગ ૧

Morning Pachchkhan

સવારના પચ્ચખાણ

Afternoon Swadhyay - Param Pujya Bapuji

  • Topic: Shree Ajitnath Bhagwan Anandghanji Maharaj Chovisi Stavan.

પરમ પૂજ્ય બાપૂજી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : શ્રી અજિતનાથ ભગવાનનો શ્રી આનંદઘનજીકૃત સ્તવન

Pratikraman - (7:30 PM Indian Standard Time)

  • Evening Pachchkhan are within the Pratikraman towards the beginning.

  • You can watch this later for international Mumukshu

પ્રતિક્રમણ

  • સાંજના પચ્ચખાણ પણ આ સમયે આપવામાં આવશે.

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

  1. Dekhan De Re Sakhi

    • Shree Chandraprabhu Swami - Anandghanji Maharaj Chovisi Stavan

    • Sung by Br Vikrambhai

  2. Kunthujin, Mandu Kim Hi Na Baje

    • Shree Kunthunath Swami - Anandghanji Maharaj Chovisi Stavan

    • Sung by Dubai Mumukhsu

  3. Panthado Niharu Re

    • Shree Ajitnath Swami - Anandghanji Maharaj Chovisi Stavan

    • Sung by Kirtibhai


Day 3

Paryushan Contemplation - 3

ચિંતન માટે પ્રેરણાદાયક વિચાર - 3

Morning Swadhyay - Param Pujya Bhaishree

  • Topic: Samyaktva na Lakshano - part 2 - Virtues paving the path to self-realisation

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : સમ્યકત્વના લક્ષણો - ભાગ ૨

Morning Pachchkhan

સવારના પચ્ચખાણ

Afternoon Swadhyay - Param Pujya Bapuji

  • Topic: Shree Sambhavnath Bhagwan Anandghanji Maharaj Chovisi Stavan

પરમ પૂજ્ય બાપૂજી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : શ્રી સંભવનાથ ભગવાનનો શ્રી આનંદઘનજીકૃત સ્તવન

Pratikraman - (7:30 PM Indian Standard Time)

  • Evening Pachchkhan are within the Pratikraman towards the beginning.

  • International Mumukshus can watch this later using the same video

પ્રતિક્રમણ

  • સાંજના પચ્ચખાણ પણ આ સમયે આપવામાં આવશે.

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

  1. Suno Chandaji Re Simander Paramatam Pase Jajo Re

    1. Shree Simandar Swami Stavan

    2. Sung by Br Vikrambhai, Hiren

  2. Suno Shanti Jinanda Sobhagi

    1. Shree Shantinath Bhagwan - Udayratna Maharaj Saheb

    2. Sung by UK mumukshu

  3. Sumati Charankaj Aatam Arpana

    1. Shree Sumatinath Bhagwan Anandghanji Maharaj Stavan

    2. Sung by Ajay


Day 4

Paryushan Contemplation - 4

ચિંતન માટે પ્રેરણાદાયક વિચાર - 4

Morning Swadhyay - Param Pujya Bhaishree

  • Topic: Samyaktva na Lakshano - part 3

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : સમ્યકત્વના લક્ષણો - ભાગ ૩

Morning Pachchkhan

સવારના પચ્ચખાણ

Afternoon Swadhyay - Param Pujya Bapuji

  • Topic: Shree Abhinandan Swami Anandghanji Maharaj Chovisi Stavan

પરમ પૂજ્ય બાપૂજી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : શ્રી અભિનંદન સ્વામીનો શ્રી આનંદઘનજીકૃત સ્તવન

Pratikraman - (7:30 PM Indian Standard Time)

  • Evening Pachchkhan are within the Pratikraman towards the beginning.

  • You can watch this later for international Mumukshu

પ્રતિક્રમણ

  • સાંજના પચ્ચખાણ પણ આ સમયે આપવામાં આવશે.

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

  1. Toranthi Rath Feri Gaya

    • Neminath Bhagwan - Yashovijayji Maharaj Stavan

    • Sung by Br Vikrambhai, Kirtibhai

  2. Nemi Jinesar Nij Karaj Karyu

    • Neminath Bhagwan - Ananghanji Maharaj Stavan

    • Sung by Hiren

  3. Darshan Dekhat Parshva Jinandako

    • Sung by Palak


Day 5

Paryushan Contemplation - 5

ચિંતન માટે પ્રેરણાદાયક વિચાર - 5

Morning Swadhyay - Param Pujya Bhaishree

  • Topic: Samyaktva na Lakshano - part 4

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : સમ્યકત્વના લક્ષણો - ભાગ ૪

Morning Pachchkhan

સવારના પચ્ચખાણ

Afternoon Swadhyay - Param Pujya Bapuji

  • Topic: Shree Sumatinath Bhagwan Anandghanji Maharaj Chovisi Stavan

પરમ પૂજ્ય બાપૂજી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : શ્રી સુમતિનાથ સ્વામીનો શ્રી આનંદઘનજીકૃત સ્તવન

Pratikraman - (7:30 PM Indian Standard Time)

  • Evening Pachchkhan are within the Pratikraman towards the beginning.

  • You can watch this later for international Mumukshu

પ્રતિક્રમણ

  • સાંજના પચ્ચખાણ પણ આ સમયે આપવામાં આવશે.

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

  1. Veer Jine Charane Lagu

    • Shree Mahavir Swami - Anandghanji Maharaj Chovisi Stavan

    • Sung by Br Minalben

  2. Girua Re Gun Tum Tahna

    • Shree Mahavir Swami - Yashovijayji Maharaj Stavan

    • Sung by Br Vikrambhai

  3. Varas Aho Mahavir Na

    • Sung by Hiren





Day 6

Paryushan Contemplation - 6

ચિંતન માટે પ્રેરણાદાયક વિચાર - ૬

Morning Swadhyay - Param Pujya Bhaishree

  • Topic: Samyaktva na Lakshano - part 5 - Virtues paving the path to Self

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : સમ્યકત્વના લક્ષણો - ભાગ ૫

Morning Pachchkhan

સવારના પચ્ચખાણ

Afternoon Swadhyay - Param Pujya Bapuji

  • Topic: Shree Vimalnath Swami Anandghanji Maharaj Chovisi Stavan

પરમ પૂજ્ય બાપૂજી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : શ્રી વિમલનાથ સ્વામીનો શ્રી આનંદઘનજીકૃત સ્તવન

Pratikraman - (7:30 PM Indian Standard Time)

  • Evening Pachchkhan are within the Pratikraman towards the beginning.

  • You can watch this later for international Mumukshu

પ્રતિક્રમણ

  • સાંજના પચ્ચખાણ પણ આ સમયે આપવામાં આવશે.

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

  1. Mein Kino Nahi

    • Shree Suvidhinath Swami - Yashovijayji Maharaj Stavan

    • Sung by Tejasbhai

  2. Munisuvrat Jin Vandata

    • Shree Munisuvrat Swami - Yashovijayji Maharaj Stavan

    • Sung by Yashica

  3. Dhar Tarvarni Sohali Dohali

    • Shree Anantnath Swami - Anandghanji Maharaj Stavan

    • Sung by Kirtibhai


Day 7

Paryushan Contemplation - 7

ચિંતન માટે પ્રેરણાદાયક વિચાર - 7

Morning Swadhyay - Param Pujya Bhaishree

  • Topic: Shravak na 6 Aavashyak

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : શ્રાવક ના ૬ આવશ્યક

Morning Pachchkhan

સવારના પચ્ચખાણ

Afternoon Swadhyay - Param Pujya Bapuji

  • Topic: Shree Mallinath Swami Anandghanji Maharaj Chovisi Stavan

પરમ પૂજ્ય બાપૂજી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : શ્રી મલ્લિનાથ સ્વામીનો શ્રી આનંદઘનજીકૃત સ્તવન

Pratikraman - (7:30 PM Indian Standard Time)

  • Evening Pachchkhan are within the Pratikraman towards the beginning.

  • You can watch this later for international Mumukshu

પ્રતિક્રમણ

  • સાંજના પચ્ચખાણ પણ આ સમયે આપવામાં આવશે.

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

  1. Padma Prabha Jin Tuj Muj Antaru Re

    • Shree Padmaprabhu Swami - Anandghanji Maharaj Stavan

    • Sung by Hiren

  2. Mere Saheb Tum Hi Ho

    • Shree Parshvanath Bhagwan - Yashovijayji Maharaj Stavan

    • Sung by Dulariben

  3. Mari Ankhoma Parshvaprabhu Avjo Re

    • Sung by Kirtibhai

  4. Rushabh Jinraj Muj Aaj Din Ati Bhalo

    • Shree Rushabhdev Swami - Yashovijayji Maharaj Saheb Stavan

    • Sung by Yashica


Day 8 - Samvatsari

Paryushan Contemplation - 8

ચિંતન માટે પ્રેરણાદાયક વિચાર - 8

મિચ્છામિ દુક્કડં

મિ : મૃદુમાર્દવપણા ના અર્થમાં છે, હૃદય કોમળ અને અહંભાવ વિનાનું કરવું
ચ્છા: દોષનું છેદન
મિ : મર્યાદામાં રહેવું, ધર્મની મર્યાદામાં રહેવું
દુ : દુગંછા કરું છું, દુષ્કૃત્યો કરનાર મારા આત્માની દુગુંછા, ઘૃણા કરું છું
ક્ક : મારાથી કરાયેલા તે પાપ કષાયનો ત્યાગ કરી
ડં : ઉપશમભાવથી આ સંસારને ઉલંઘી જાઉં છું

MICHCHHAMI DUKKADAM

Mi: Modest and tender my heart, free from pride,
Chchha: Casting all transgressions aside,
Mi: Mindful of the boundaries of dharma,
Du: Denouncing my soul for all the offences and past karma,
Kka: Keeping away from the passions (anger, ego, deceit and greed) and thus sins,
Dam: Discarding worldly existence, adopting equanimity and tranquility within.

Morning Swadhyay - Param Pujya Bhaishree

  • Topic: Michchhami Dukkadam

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : મિચ્છામી દુક્કડમ

Morning Pachchkhan

સવારના પચ્ચખાણ

Afternoon Swadhyay - Param Pujya Bapuji

  • Topic: Shree Mahavir Swami Anandghanji Maharaj Chovisi Stavan

પરમ પૂજ્ય બાપૂજી દ્વારા સ્વાધ્યાય

  • વિષય : શ્રી મહાવીર સ્વામીનો શ્રી આનંદઘનજીકૃત સ્તવન

Samvatsari Pratikraman - (4 PM Indian Standard Time)

  • If you join late - please rewind and start from the beginning

  • Evening Pachchkhan are within the Pratikraman towards the beginning.

  • International Mumukshu can watch later on the same link - just rewind and start from the beginning

સંવત્સરી પ્રતિક્રમણ

  • પ્રતિક્રમણ સાંજે 4 વાગે શરૂ થાય છે. જો તમે મોડા જોડાઓ, તો કૃપા કરીને રીવાઇન્ડ કરો અને શરૂઆતથી પ્રારંભ કરો.

  • સાંજના પચ્ચખાણ પણ આ સમયે આપવામાં આવશે.

Following Samvatsari Pratikraman we bow our heads at the feet of our Param Pujya Bhaishree. We seek forgiveness and surrender ourselves into your shelter.


આપણે પરમ પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં માથું નમાવીએ છીએ. અમે ક્ષમા માગીએ છીએ અને તમારા આશ્રયમાં શરણાગતિ લઈએ છીએ.

Touching Bhaishree's feet.jpg

Br Vikrambhai’s poem on forgiveness:

હું છું અધમ, મેં કર્યા પાપ અનંત,
માંગુ ક્ષમા, મને માફ કરો ભગવંત,

અહિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ,
મુજ કુકર્મીને કરો સ્થિર પરબ્રહ્મ.

રાગ, દ્વેષ, અજ્ઞાનથી બહુ રે પીડાતો,
અંદરનો ઉકળાટ હવે નથી રે સહેવાતો.

ઇન્દ્રિયોના વિષયોમાં રહ્યો હું તણાયો,
ગ્રહી બાંય હે ગુરુ તમે મને ઉગારો.

પુદગલમાં માની સુખ બહિરાત્મભાવે ભટકતો,
ભવ અટવીની ઊંડી ખાઈમાં રહ્યો સરકતો.

મોહ મિથ્યાત્વના કાદવમાં હું લેપાયો,
મારું તારું કરી બહુ ક્લેશે અટવાયો.

દંભ અને કપટથી કરતો રહ્યો પ્રદર્શન,
થઈ સરળ મારે કરવા આત્માના દર્શન.

મતાગ્રહી બસ મારું કહ્યું જ થાય,
સ્વચ્છંદ અને અભિમાન કેમ કરી જાય.

આપવચનોમાં રહેવું મારે દ્રઢ દિનરાત,
કીધું તમે એ જ કરવું મારે હે નાથ.

અનંત ભવચક્રો પછી મળ્યા સદગુરુ ભગવંત,
ધરું ધ્યાન આપના ગુણોનું તો થાય ભવઅંત.

હે પરમ કૃપાળુ, તમે છો નિરંજન નાથ,
રહું તમ ચરણે સ્વામી રાખજો સદૈવ સાથ.

સંગમાં રહ્યાં છતાં તમે નિર્લેપ, નિરંજન,
કૃપા તમારી, કર્યું તમે જ્ઞાનાંજન.

Evening Bhakti

સાયંકાળની ભક્તિ

  1. Vasupujya Jin Tribhuvan Swami

    • Shree Vasupujya Swami - Anandghanji Maharaj Stavan

    • Sung by Br Vikrambhai

  2. Vimaljin Ditha Loyan Aaj

    • Shree Vimalnath Bhagwan - Anandghanji Maharaj Stavan

    • Sung by Paarul

  3. Prabhuji Shu Lagi Ho Puran Pritadi

    • Shree Vasupujya Swami - Mohanvijayji Maharaj Stavan

    • Sung by Yashica